નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

  • Publish Date - 11:51 pm, Tue, 27 October 20
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

સોમવારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે વડોદરા પોલીસે આ કેસમાં ચપ્પલ ફેંકાવનાર એક શખ્સને ઝડપી પાડયો છે. શિનોરના રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું ખુલ્યું છે. આ મામલે હાલ વડોદરા પોલીસે છાનબીન તેજ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati