નિકોલમાં શાળાની બહાર વટથી દારૂ પીતા પોલીસ કર્મચારીની ખુમારી, 38 વર્ષથી બધા મને ઓળખે છે, નિકોલ પોલીસે કરી કાર્યવાહી

નિકોલમાં શાળાની બહાર વટથી દારૂ પીતા પોલીસ કર્મચારીની ખુમારી, 38 વર્ષથી બધા મને ઓળખે છે, નિકોલ પોલીસે કરી કાર્યવાહી
http://tv9gujarati.in/nikol-ma-shaada-…-kari-kaaryvaahi/

અમદાવાદનાં નિકોલમાં જાહેરમાં દારૂ પીતા ASIના વીડિયો વાયરલ થયા બાદ ASIની અટકાયત કરી લેવામાં આવી છે. નિકોલ પોલીસે ASI સામે કાર્યવાહી કરતા તેની ધરપકડ કરી લીધી હતી. જણાવવું રહ્યું કે પોલીસ કર્મચારી શાળાની બહાર બેસીને દારૂ પી રહ્યો હતો, દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. જેના પર […]

Pinak Shukla

|

Jul 02, 2020 | 11:30 AM

અમદાવાદનાં નિકોલમાં જાહેરમાં દારૂ પીતા ASIના વીડિયો વાયરલ થયા બાદ ASIની અટકાયત કરી લેવામાં આવી છે. નિકોલ પોલીસે ASI સામે કાર્યવાહી કરતા તેની ધરપકડ કરી લીધી હતી. જણાવવું રહ્યું કે પોલીસ કર્મચારી શાળાની બહાર બેસીને દારૂ પી રહ્યો હતો, દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. જેના પર દારૂ પીવાનો આક્ષેપ છે તેણે પોતાને નરોડા પોલીસ મથકનો ASI ગણાવ્યો હતો. અને જે વ્યક્તિ તેની ઓળખ માંગે છે તેને વટથી કહે છે મારૂ નામ જીતેન્દ્ર પાટીલ છે અને વર્ષો સુધી મે નોકરી વટથી કરી છે. પણ નિકોલ પોલીસ વટ સામે ઝુક્યા વગર તેની સામે કાર્યવાહી કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati