Breaking News: અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ

ગઈકાલે અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. આ તમામ જાણકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આપી છે. Night #curfew imposed in Surat, Vadodara and […]

Breaking News: અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 7:37 PM

ગઈકાલે અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. આ તમામ જાણકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">