અમદાવાદીઓ માટે ખૂશ ખબર…એક વર્ષ બાદ પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરી દેવાશે, જાણો કોણે આપ્યા આદેશ

અમદાવાદીઓને જે સમાચાર સાંભળવા હતા. તે સમાચાર આખરે આવી ગયા છે. નારોલ હાઈ-વે પરથી પસાર થતા વાહનચાલકો આ સમાચાર સાંભળી ઝૂમી ઉઠશે. કારણ કે શહેર માટે ઝેર સમાન બનેલી પિરાણા ડમ્પિંગ સાઈટને આખરે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ રાજસ્થાનના આ પોલીસકર્મીએ પોતાની ભાવીપત્ની પાસેથી રૂપિયા લીધા અને IG સાહેબ નારાજ રોચક […]

અમદાવાદીઓ માટે ખૂશ ખબર...એક વર્ષ બાદ પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરી દેવાશે, જાણો કોણે આપ્યા આદેશ
TV9 Webdesk12

|

Aug 27, 2019 | 5:48 PM

અમદાવાદીઓને જે સમાચાર સાંભળવા હતા. તે સમાચાર આખરે આવી ગયા છે. નારોલ હાઈ-વે પરથી પસાર થતા વાહનચાલકો આ સમાચાર સાંભળી ઝૂમી ઉઠશે. કારણ કે શહેર માટે ઝેર સમાન બનેલી પિરાણા ડમ્પિંગ સાઈટને આખરે દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનના આ પોલીસકર્મીએ પોતાની ભાવીપત્ની પાસેથી રૂપિયા લીધા અને IG સાહેબ નારાજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે એક વર્ષની અંદર કચરો દૂર કરવાનો આદેશ આપ્યો છે. અને આદેશને ધ્યાનમાં લઈને કોર્પોરેશને કામગીરી પણ શરૂ કરી દીધી છે. મહિને 50 લાખના ખર્ચે કોર્પોરેશન કચરો દૂર કરવાની કામગીરી કરી રહી છે. હાલ સાઈટ પર 8 મશીનો કાર્યરત છે. અને આગામી દિવસોમાં હજુ નવા 32 જેટલા મશીનો કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે. NGTના આદેશ પ્રમાણે છેલ્લા 3 મહિનાથી કચરામાંથી ખાતર બનાવવા માટેની કામગીરી સાઈટ પર શરૂ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati