Local Body Election: નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ લેવાની કામગીરી હાથ ધરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવસારીના કમલમ્ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ચૂંટણી લડવાની દાવેદારી કરવા પહોંચ્યા.  પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકો તમામ ટિકિટ વાંચ્છુકોને સાંભળી રહ્યાં છે

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:04 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવસારીના કમલમ્ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ચૂંટણી લડવાની દાવેદારી કરવા પહોંચ્યા.  પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકો તમામ ટિકિટ વાંચ્છુકોને સાંભળી રહ્યાં છે. આ Ticket માટે પેજ પ્રમુખોની કામગીરી, સ્થાનિકો સાથે સંપર્ક, સામાજીક કામગીરી સહિતના સમીકરણો ધ્યાને લેવાશે. જે બાદ વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો: VADODARA : બીજા દિવસે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">