નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યા કેસમાં, હોસ્પિટલના સર્જન, હેડ નર્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

  • Publish Date - 7:34 am, Sat, 24 October 20
નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યા કેસમાં, હોસ્પિટલના સર્જન, હેડ નર્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ આત્મહત્યાનો કેસમાં મૃતક મેઘાની માતાએ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અવિનાશ દુબે, હેડ નર્સ તારા ગાવીતમાં સામે ફરિયાદ કરાઇ છે. તો આ કેસમાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતી વનીતા પટેલ વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મેઘાની માતાએ મેઘાના સાસરિયા વિરુદ્ધ પણ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ડો. દુબે પર દુષ્પ્રેરણા અને જાતિય સતામણી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છેકે ૨૮ વર્ષીય મેઘાએ મંગળવારે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati