ઠાકોર એકતા સમિતિના પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી વિવાદિત પોસ્ટ, દીકરીઓને દૂધ પીતી કરવા કરી હાંકલ, જુઓ VIDEO

દાંતીવાડામાં ઠાકોર સમાજના 12 ગામોએ સમાજની યુવતીઓને પ્રેમલગ્ન કરવા પર મનાઇનુ ફરમાન જાહેર કર્યુ. આ ફરમાન બાદ ઠાકોર સમાજના અગ્રણી નવઘણ ઠાકોરે સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ કરીને જેને લઇને વિવાદ વકર્યો છે. નવઘણ ઠાકોરે સમાજને દીકરીઓને દૂધ પીતી કરવાની સમાજની જૂની પ્રથાને અમલી કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ બાદ વિવાદ એવો […]

ઠાકોર એકતા સમિતિના પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી વિવાદિત પોસ્ટ, દીકરીઓને દૂધ પીતી કરવા કરી હાંકલ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 6:11 AM

દાંતીવાડામાં ઠાકોર સમાજના 12 ગામોએ સમાજની યુવતીઓને પ્રેમલગ્ન કરવા પર મનાઇનુ ફરમાન જાહેર કર્યુ. આ ફરમાન બાદ ઠાકોર સમાજના અગ્રણી નવઘણ ઠાકોરે સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ કરીને જેને લઇને વિવાદ વકર્યો છે. નવઘણ ઠાકોરે સમાજને દીકરીઓને દૂધ પીતી કરવાની સમાજની જૂની પ્રથાને અમલી કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ બાદ વિવાદ એવો તો વકર્યો કે કે નવઘણ ઠાકોરે આ પોસ્ટ ડીલીટ કરવી પડી. પરંતુ અહી સવાલ એ ઉપસ્થિત થાય છે કે સમાજના આગેવાનો કેમ દીકરીઓના દુશ્મન બની રહ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જોકે નવઘણ ઠાકોર સમાજના અગ્રણી હોવાથી સોશિયલ મીડિયામાં તેમની આ પોસ્ટને ખુબ ગંભીરતાથી લેવામાં આવી. અને તેઓની હલ્કી માનસિકતાનો સમાજના લોકોએ ભારે વિરોધ પણ કર્યો. કોઇએ નવઘણ ઠાકોરની પોસ્ટને બુદ્ધિના પ્રદશન સાથે સરખાવ્યું. તો કોઇએ નવઘણ ઠાકોરને ન કહેવાનુ કહીં દીધું. જોકે સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ સર્જાતા નવઘણ ઠાકોરે પોતાની પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">