VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

લૉકડાઉન દરમિયાન પોલીસના અલગ-અલગ રૂપ લોકો સામે આવી રહ્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસના અભીગમની ચર્ચા કચ્છ નહીં, પણ ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે. આ પણ વાંચો: VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ Web Stories View more IPL 2024 વચ્ચે […]

VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન
Follow Us:
| Updated on: Apr 02, 2020 | 5:03 AM

લૉકડાઉન દરમિયાન પોલીસના અલગ-અલગ રૂપ લોકો સામે આવી રહ્યા છે. ત્યારે પચ્છિમ કચ્છ પોલિસના અભીગમની ચર્ચા કચ્છ નહીં, પણ ગુજરાત અને દેશભરમાં થઈ રહી છે.

આ પણ વાંચો: VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પચ્છિમ કચ્છ પોલીસ બેન્ડ ભુજના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને દેશભક્તિના ગીતો વગાડી લોકોનું અભિવાદન કરે છે. અને ઘરે રહી દેશ સેવા કરતા નાગરિકોના હોંસલાને વધાવે છે. પોલીસવડાનું કહેવું છે કે આમ કરવાથી લોકો ઘરમાં રહેવા પ્રેરાય તે ઉદ્દેશ્ય છે. તો બીજી બાજુ લોકો પોલીસના આ અભિગમને બિરદાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">