NARMADA : નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો, હાલ ડેમની જળ સપાટી 116.43 મીટર

ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના જળસ્તરમાં ઘટાડો થયો છે.

NARMADA : નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો, હાલ ડેમની જળ સપાટી 116.43 મીટર
NARMADA: Water level of Narmada Dam decreased by 2 cm, current water level of the dam is 116.43 meters
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:53 AM

NARMADA: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 2 સેંટીમીટર ઘટી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 116.43 મીટર પર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના જળસ્તરમાં ઘટાડો થયો છે. આજે ડેમમાં 1987 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, તો સાથે 13041 ક્યુસેક પાણીની જાવક છે. હાલ ડેમાંમાં કુલ સ્ટોરેજ 4408.09 મિલિયન કયુબિક મીટર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">