Narmada: ઉચ્ચ અધિકારીનો SRP જવાનને માર મારતો વીડિયો થયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ

Narmada: નર્મદા જિલ્લાની SRP બટાલિયનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. SRPના કેટલાક જવાનો રાઈફલની પ્રેક્ટિસમાં વ્યસ્ત દેખાય છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 17, 2021 | 9:59 PM

Narmada: નર્મદા જિલ્લાની SRP બટાલિયનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. SRPના કેટલાક જવાનો રાઈફલની પ્રેક્ટિસમાં વ્યસ્ત દેખાય છે. આ જવાનોની પાછળની તરફ એક ઉચ્ચ અધિકારી SRP જવાનને માર મારતો જોવા મળે છે, આ અધિકારીએ બળજબરીપૂર્વક SRP જવાન પાસે માફી મંગાવીને લાફા માર્યા હતા. જો કે SRP જવાનનો વાંક શું હતો એ હજુ સુધી સામે આવ્યું નથી. અધિકારીના અમાનુષી અત્યાચારના સામે આવેલા વીડિયો બાદ SRP જવાનોમાં આક્રોશ ફેલાયો છે. આ અધિકારીને મારવાનો હક કોણે અધિકારીને કોણે આપ્યો? શું અધિકારીના વર્તન પર કોઈનો અંકુશ નથી? આ બેફામ અધિકારી સામે દાખલારૂપ કડક કાર્યવાહી થશે કે નહીં તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 લોકોએ જીવ ગુમાવ્યો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">