Narmadaના ડેડીયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

કોરોના મહામારીની વચ્ચે નર્મદાના ડેડીયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:21 PM

કોરોના મહામારીની વચ્ચે નર્મદાના ડેડીયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. ભાજપના ઉમેદવાર, કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું. ડેડીયાપડાના રસ્તા પર માનવ મેદનીથી ભરચક બન્યા હતા,કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડયા હતા. ભાજપની રેલીમાં કોરોના નિયમોનો ભંગ થયો હતો. ડેડીયાપાડામાં ભાજપ ઉમેદવારોની રેલી નીકળી હતી.

આ પણ વાંચો: TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">