VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?

   PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું પણ લોકાર્પણ કરવાના છે. 2 એકરમાં ફેલાયેલા વિશ્વ વનમાં અલગ અલગ ખંડમાં ઉગતા વૃક્ષ વિશ્વ વનમાં નિહાળવા મળશે. આ વિશ્વ વનને દુનિયાના અલગ અલગ સાત ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું […]

VIDEO: PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું કરશે લોકાર્પણ, જાણો વિશ્વ વનમાં શું છે ખાસ?
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 5:36 AM

PM મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તૈયાર કરાયેલા વિશ્વ વનનું પણ લોકાર્પણ કરવાના છે. 2 એકરમાં ફેલાયેલા વિશ્વ વનમાં અલગ અલગ ખંડમાં ઉગતા વૃક્ષ વિશ્વ વનમાં નિહાળવા મળશે. આ વિશ્વ વનને દુનિયાના અલગ અલગ સાત ખંડોમાં વહેંચવામાં આવ્યું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા એમ અલગ અલગ ભાગ બનાવવામાં આવ્યા છે. જેમાં એશિયામાં પ્રખ્યાત ક્રિસમસ પામ ટ્રી, નોર્થ અમેરિકાનું મોઝે ઇન કરેડલ, આફ્રિકાનું ટ્રાય એન્ગલ ર પામ, ડેટ પામ એવાં વૃક્ષો લાવવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુનિયાના ખંડોમાં પ્રખ્યાત વૃક્ષો અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં આવનારા લોકો વિદેશી વૃક્ષોની જાણકારી અને અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત વિશ્વ વનમાં આદિવાસીઓ દ્વારા ફિઝી હાઉસ, બાલી હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">