નર્સની સતર્કતાના કારણે હોસ્પિટલમાંથી 7 નવજાત બાળકોને આગમાંથી બચાવાયા, જુઓ VIDEO

નર્મદાના રાજપીપળામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ. આગ નવજાત બાળકોના વિભાગમાં લાગી હતી. ઘટના સમયે 7 નવજાત બાળકો દાખલ હતા, જો કે ત્યાં હાજર એક નર્સની સતર્કતાના કારણે તે તમામ બાળકોને બચાવી લેવાયા. હાલ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

નર્સની સતર્કતાના કારણે હોસ્પિટલમાંથી 7 નવજાત બાળકોને આગમાંથી બચાવાયા, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 27, 2019 | 8:00 AM

નર્મદાના રાજપીપળામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ. આગ નવજાત બાળકોના વિભાગમાં લાગી હતી. ઘટના સમયે 7 નવજાત બાળકો દાખલ હતા, જો કે ત્યાં હાજર એક નર્સની સતર્કતાના કારણે તે તમામ બાળકોને બચાવી લેવાયા. હાલ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati