નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા કરાઈ બંધ, જુઓ VIDEO
નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા અંગે પર સરકાર વિચારણા કરી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]
નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા અંગે પર સરકાર વિચારણા કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા