વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ ‘Namo Namo’: નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો ‘Namo Stall’, જુઓ VIDEO

આજથી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદીની જેમ આ સમિટ પણ હવે ગુજરાતની ઓળખ બની ગઈ છે.  આમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઘણાં આકર્ષના કેન્દ્રો છે. ખુદ વડાપ્રધાન જ્યાં હાજર હો, વિવિધ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ અને આપણા દેશના ટોચના ઉદ્યોગપતિઓ ત્યારે  આ તમામની વચ્ચે એક નાનકડો સ્ટૉલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ 'Namo Namo': નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો 'Namo Stall', જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 18, 2019 | 8:31 AM

આજથી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદીની જેમ આ સમિટ પણ હવે ગુજરાતની ઓળખ બની ગઈ છે. 

આમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઘણાં આકર્ષના કેન્દ્રો છે. ખુદ વડાપ્રધાન જ્યાં હાજર હો, વિવિધ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ અને આપણા દેશના ટોચના ઉદ્યોગપતિઓ ત્યારે  આ તમામની વચ્ચે એક નાનકડો સ્ટૉલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અતાયર સુધી આપણે નરેન્દ્ર મોદીના માસ્ક તો જોતા જ આવ્યા છીએ પરંતુ વાઈબ્રન્ટ ગુજરાતમાં ‘નમો મર્ચમ્ડાઈઝ’નામના સ્ટોરમાં નરેન્દ્ર મોદી બ્રાન્ડને વટાવતી ઘણી વસ્તુઓ જોવા મળી. જેમ કે;

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ટી-શર્ટ

ઘડિયાળ

માસ્ક

જુઓ આ રસપ્રદ સ્ટોરનો VIDEO:

નરેન્દ્ર મોદીના ભક્તોનો નવો માર્કેટિંગ ફંડા, વાઈબ્રન્ટ ગુજરાતમાં 'નમો' ટી-શર્ટ, માસ્ક, ઘડિયાળ દ્વારા લોકો પર છવાઈ જવાનો પ્રયાસ PMO India Bharatiya Janata Party (BJP) BJP Gujarat #VibrantGujarat #NamoTshirt

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १७ जानेवारी, २०१९

[yop_poll id=649]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">