‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં […]

'કેમ છો' ટ્રંપના સ્થાને હવે 'નમસ્તે ટ્રંપ'ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 9:34 AM

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના જ ભાગરૂપે ટ્રંપને આવકારતા સ્લોગનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

AMC દ્વારા નવા સ્લોગન સાથેની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં ‘કેમ છો ટ્રંપ’ ના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ નામનું નવું સ્લોગન આપવામાં આવ્યું છે અને આ જ સ્લોગન આધારિત થીમ પર AMCના તમામ કાર્યક્રમો યોજાશે. આમ ટ્રંપની અમદાવાદ મુલાકાતનો કાર્યક્રમ માત્ર ગુજરાત પૂરતો નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 આ પણ વાંચો: મોરબી: લગ્નના વરઘોડામાં ધડાધડ હવામાં ફાયરિંગ કરતો VIDEO વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">