VIDEO: નડિયાદમાં કેન્સરની બિમારીથી કંટાળી વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુક્યું, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
નડિયાદમાં ટ્રેન નીચે પડતું મુકી વૃદ્ધે આત્મહત્યા કરી છે. કેન્સરની બિમારથી કંટાળીને વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુક્યું હતું અને આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટના રેલવે સ્ટેશનનના CCTVમાં કેદ થઈ ગઈ હતી. 69 વર્ષના બાબુ શંકર પરમારને કેન્સરની બીમારી હતી. બીમારીથી કંટાળીને વૃદ્ધે આત્મહત્યા કરી હતી. આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની મુંબઇથી […]
નડિયાદમાં ટ્રેન નીચે પડતું મુકી વૃદ્ધે આત્મહત્યા કરી છે. કેન્સરની બિમારથી કંટાળીને વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુક્યું હતું અને આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટના રેલવે સ્ટેશનનના CCTVમાં કેદ થઈ ગઈ હતી. 69 વર્ષના બાબુ શંકર પરમારને કેન્સરની બીમારી હતી. બીમારીથી કંટાળીને વૃદ્ધે આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની મુંબઇથી ધરપકડ, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો