સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા

સુરતમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા છે. અનલોક 1 બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશ વધતો ગયો છે. 1 જૂનથી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં 351 પોઝિટીવ કેસ નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા
Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 5:21 PM

સુરતમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. આજે બપોર સુધીમાં જ કોરોનાના વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા છે. અનલોક 1 બાદ સુરતમાં કોરોનાના કેસનો આંકડો ક્રમશ વધતો ગયો છે. 1 જૂનથી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો શહેરમાં 351 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati