મોરબી-ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકામાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવાર અને સમર્થકો કોરોના ભૂલ્યા

મોરબી-ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકામાં સોશિયલ ડીસ્ટસિંગના ધજાગરા ઉડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા આવેલા ઉમેદવાર અને સમર્થકો કોરોના અને સોશિયલ ડીસ્ટસિંગનો નિયમ ભૂલ્યા હતા

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 13, 2021 | 4:21 PM

મોરબી-ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકામાં સોશિયલ ડીસ્ટસિંગના ધજાગરા ઉડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવા આવેલા ઉમેદવાર અને સમર્થકો કોરોના અને સોશિયલ ડીસ્ટસિંગનો નિયમ ભૂલ્યા હતા, અધિકારીની કચેરી બહાર લોકોના ટોળા અને સોશ્યલ ડીસ્ટસિંગના નિયમોના ધજાગરા ઉડ્યા છે. દાવેદારો સાથે આવેલા સમર્થકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. ચૂંટણી આવતાની સાથે જ લોકો કોરોનાના નિયમો ભૂલી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા.

 

 

આ પણ વાંચો: Virpur : જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ, દાન સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે 21 વર્ષ પૂર્ણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">