મોરબી નજીક ટ્રેલર ખાબક્યું કેનાલમાં, જુઓ VIDEO

મોરબીના લાલપર ગામ નજીક ટ્રેલર નર્મદા કેનાલમાં ખાબક્યું છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે. ટ્રેલર કેનાલમાં ખાબક્યાંની જાણ થતાં આસપાસના લોકો ઉમટી પડ્યાં છે. ક્રેઈનની મદદથી ટ્રેલરને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   Facebook પર તમામ મહત્વના સમાચાર […]

મોરબી નજીક ટ્રેલર ખાબક્યું કેનાલમાં, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Jul 26, 2019 | 8:23 AM

મોરબીના લાલપર ગામ નજીક ટ્રેલર નર્મદા કેનાલમાં ખાબક્યું છે. ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે. ટ્રેલર કેનાલમાં ખાબક્યાંની જાણ થતાં આસપાસના લોકો ઉમટી પડ્યાં છે. ક્રેઈનની મદદથી ટ્રેલરને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નલિયા સેક્સકાંડમાં પોલીસ અને અન્ય સત્તાવાળાઓને અપાઈ ક્લિનચીટ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati