મોરબીમાં સિરામિક એકમો પર GSTની તવાઇ, 40 સિરામિક એકમોમાં ચેકિંગ

  • Publish Date - 3:57 pm, Fri, 30 October 20
મોરબીમાં સિરામિક એકમો પર GSTની તવાઇ, 40 સિરામિક એકમોમાં ચેકિંગ

તહેવારો નજીક આવતા જ માલની હેરફેર વધતા GSTની તમામ વીંગ પણ સક્રિય બની છે. મોરબી ઇન્ડસ્ટ્રીયલ હબ છે ત્યારે રોજ કરોડો રૂપિયાના સિરામિક-ટાઇલ્સનો વેપાર થઇ રહ્યો છે. મોરબી આસપાસના આશરે 40 જેટલા સિરામીક એકમો પર GSTનાં અન્વેષણ વીંગ દ્વારા ચેકીંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કરોડોની કરચોરી ઝડપાય તેવી શક્યતા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati