સુરત: અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી
સુરતના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા દર્દીઓને મોટી હાલાકી પડી રહી છે. દર વર્ષે પાણી ભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી. […]
સુરતના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા દર્દીઓને મોટી હાલાકી પડી રહી છે. દર વર્ષે પાણી ભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો