VIDEO: રાજ્યમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન, પાકના નુકસાનીનો સર્વે કરવા અપાયા આદેશો

રાજ્યમાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાનની દહેશત સેવાઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લામાં પાકમાં નુકસાનીના સર્વે માટે આદેશો આપ્યા છે. રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને જેતે વિસ્તારમાં પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવાની તાકીદ કરાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકને માઠું નુકસાન થવાની શક્યતાએ છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 84.76 લાખ હેક્ટરમાં 101% […]

VIDEO: રાજ્યમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન, પાકના નુકસાનીનો સર્વે કરવા અપાયા આદેશો
Photo Cutline: Freshly dug peanuts await harvest at the R. R. Foil Plant Science Research Center at Mississippi State University Oct. 18, 2018. (Photo by MSU Extension Service/Kevin Hudson) Alt text: A clump of light-tan peanuts hang on their freshly dug roots just above ground.
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 10:30 AM

રાજ્યમાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાનની દહેશત સેવાઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લામાં પાકમાં નુકસાનીના સર્વે માટે આદેશો આપ્યા છે. રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને જેતે વિસ્તારમાં પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવાની તાકીદ કરાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકને માઠું નુકસાન થવાની શક્યતાએ છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 84.76 લાખ હેક્ટરમાં 101% પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કપાસ, મગફળી, અડદ, મગ, અને મઠની ખેતીને નુકસાન જાય તેવી ભીતી સેવાઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">