ગુજરાતમાં વિરામ બાદ વરસ્યો મેહુલિયો, લોકોમાં ખૂશીનો માહોલ

ગુજરાતમાં વિરામ બાદ વરસ્યો મેહુલિયો, લોકોમાં ખૂશીનો માહોલ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.  હજુપણ ઘણાં વિસ્તારોમાં વરસાદ આવે તે માટે હવન-યજ્ઞ-પૂજા કરવામાં આવી રહી છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

TV9 WebDesk8

|

Jul 20, 2019 | 12:12 PM

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.  હજુપણ ઘણાં વિસ્તારોમાં વરસાદ આવે તે માટે હવન-યજ્ઞ-પૂજા કરવામાં આવી રહી છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati