દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વિરામ, આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પર હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વિરામ, આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પર હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાલ વિરામ લિધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન માત્ર છુટો છવાયો વરસાદ અથવા તો સામાન્ય ઝાપટાં પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ અને પશ્ચીમનો વરસાદ ગુજરાતથી આગળ નિકળી હવે ઉત્તર અને પૂર્વ એટલે કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ તરફ વધ્યો છે. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પર […]

TV9 Webdesk12

|

Jul 10, 2019 | 5:03 AM

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાલ વિરામ લિધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન માત્ર છુટો છવાયો વરસાદ અથવા તો સામાન્ય ઝાપટાં પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ અને પશ્ચીમનો વરસાદ ગુજરાતથી આગળ નિકળી હવે ઉત્તર અને પૂર્વ એટલે કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ તરફ વધ્યો છે. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પર બ્રેક લાગી છે.

આ પણ વાંચોઃ VIDEO: તળાજાના ગોપનાથ પાસે વાડી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે જ્યાં સુધી વરસાદ માટે નવી કોઇ સિસ્ટમ ડેવલપ નહીં થાય ત્યાં સુધી સાર્વત્રિક વરસાદની કોઇ શક્યતા નથી.ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 14.56 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. મોન્સૂનમાં સરેરાશ 45થી 50 ઇંચ વરસાદ પડે છે. જેમાં ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ જુલાઇ માસમાં નોંધાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati