આ વર્ષે મોજ ડેમ સતત આઠમી વાર છલકાયો, મોજ ડેમના 6 દરવાજા 3.5 ફુટ ખોલાયા, ગઢાળા પાસે મોજ નદી ગાંડીતૂર

આ વર્ષે મોજ ડેમ સતત આઠમી વાર છલકાયો, મોજ ડેમના 6 દરવાજા 3.5 ફુટ ખોલાયા, ગઢાળા પાસે મોજ નદી ગાંડીતૂર


આ વર્ષે સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત અને વ્યાપક વરસાદને પગલે મોજ ડેમ આઠમીવાર છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીને કારણે, સિચાઈ વિભાગને મોજ ડેમના 6 દરવાજા સાડા ત્રણ ફુટ સુધી ખોલવાની ફરજ પડી છે. મોજ ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ગઢાળા પાસેથી પસાર થતી મોજ નદી ગાંડીતૂર બની છે. તો મોજ નદીમાંથી પસાર થતો માર્ગ પંદર દિવસથી બંધ છે. જો કે મોજ ડેમ છલકાતા ઉપલેટા અને ભાયાવદર વિસ્તારના 18 ગામના રહીશોને પિવાના પાણી અને ખેતરો માટે સિંચાઈની સમસ્યા નિવારાઈ ગઈ હોવાનું મનાય છે.

આ પણ વાંચોઃમહેસાણામાં પડેલા વ્યાપક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati