ગુજરાતના આ વિસ્તારોમાં 10 સેકન્ડ સુધી અનુભવાયા ભૂકંપના આચંકાઓ

અમદાવાદ, અરવલ્લી, અંબાજી, સાબરકાંઠામાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. આ આંચકાનો સમય 10 સેકન્ડ જેટલો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ આચંકા અનુભવાયા છે. આ સિવાય વાત કરીએ તો માઉન્ટ આબુ ખાતે પણ આચંકાનો અનુભવ લોકોને થયો છે. મોડાસાની સાથે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે જેના લીધે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે. મહિસાગરના […]

ગુજરાતના આ વિસ્તારોમાં 10 સેકન્ડ સુધી અનુભવાયા ભૂકંપના આચંકાઓ
TV9 WebDesk8

|

Jun 05, 2019 | 5:53 PM

અમદાવાદ, અરવલ્લી, અંબાજી, સાબરકાંઠામાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. આ આંચકાનો સમય 10 સેકન્ડ જેટલો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ આચંકા અનુભવાયા છે. આ સિવાય વાત કરીએ તો માઉન્ટ આબુ ખાતે પણ આચંકાનો અનુભવ લોકોને થયો છે.

મોડાસાની સાથે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે જેના લીધે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા છે. મહિસાગરના બાલાસિનોરમાં પણ આ આચંકાઓની અસર લોકોને વર્તાઈ છે. હાલ સુધી ક્યાંય પણ જાનમાલની નુકસાનની ખબર મળી રહી નથી. પાલનપુરથી 31 કિમી આ ભૂકંપના આચંકાનું એપી સેન્ટર છે. ભૂકંપની તિવ્રતા છે 4.3 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે.

આ પણ વાંચો:  વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati