VIDEO: શિયાળો શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, જોવા માટે લોકો ઉમટ્યા

શિયાળાની શરૂઆત થતાં જ વડોદરાના પાદરા પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. હાલ ડભાસા, લુના અને માંસારોડ સહિત ગામોના તળાવ નજીક પક્ષીઓના જુંડ જોવા મળી રહ્યાં છે. આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર […]

VIDEO: શિયાળો શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, જોવા માટે લોકો ઉમટ્યા
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 10:17 AM

શિયાળાની શરૂઆત થતાં જ વડોદરાના પાદરા પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. હાલ ડભાસા, લુના અને માંસારોડ સહિત ગામોના તળાવ નજીક પક્ષીઓના જુંડ જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

જેમાં પેન્ટાસ્ટોક, પેલેગંજ, નટકાસ, ગજકાવ, સહિતના અલગ અલગ વિશાળ કદના પક્ષીઓ ઉમટી પડ્યા છે. પક્ષીઓના કલરવથી આ વિસ્તાર ગૂંજી ઉઠ્યો છે. તો વિદેશી પક્ષીઓના આગમનથી સ્થાનિકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ નયનરમ્ય પક્ષીઓને જોવા આસપાસના વિસ્તારમાંથી લોકો ઉમટી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિદેશી પક્ષીઓના આગમન બાદ તળાવ આસપાસ ઝાડ પર વિશાળ માળા પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોઈ પક્ષી માળામાંથી પડી જાય છે. અને ઘણીવખત પક્ષીને ઈજા પણ પહોંચે છે. આવા પક્ષીઓે માટે જીવ રક્ષક સંસ્થાના સભ્યો સેવા આપી રહ્યાં છે. અને વિદેશી પક્ષીઓની સંભાળની સાથે સારવાર પણ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">