મહેસાણા: કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂનો જથ્થો ગાયબ થવાનો મુદ્દો, PI સહિત 9 સામે ફરિયાદ દાખલ
મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂનો જથ્થો ગાયબ થવા મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડી પોલીસ સ્ટેશનના PI ઓ.એન.દેસાઈ સહિત 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 7 પોલીસકર્મી અને GRDના 2 જવાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પુરાવાનો […]
મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂનો જથ્થો ગાયબ થવા મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કડી પોલીસ સ્ટેશનના PI ઓ.એન.દેસાઈ સહિત 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 7 પોલીસકર્મી અને GRDના 2 જવાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પુરાવાનો નાશ કરવાની કલમનો પણ સમાવેશ કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો