Mehsana : મોતનો આંકડો એટલો વધ્યો કે બનાવવું પડયું હંગામી સ્મશાન

Mehsana : કોરોના મહામારી વચ્ચે શહેર અને જિલ્લામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે. અને, ત્યારે અહીં અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે.

| Updated on: Apr 23, 2021 | 7:14 PM

Mehsana : કોરોના મહામારી વચ્ચે શહેર અને જિલ્લામાં પણ રોજે રોજે મોતની સંખ્યા વધી રહી છે. અને, ત્યારે અહીં અગ્નિદાહ માટે સ્મશાનોમાં ચિતા ખૂટી પડી છે. ત્યારે મહેસાણામાં પણ કઇંક આવી જ સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાના સત્તાધીશોએ હંગામી સ્મશાન બનાવવાનો વારો આવ્યો છે. મહેસાણા આર.ટી.ઓ કચેરી પાછળ નગરપાલિકા દ્વારા 6 પ્લેટફોર્મ અને 5 ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે. આમ નવા આયોજન બાદ હવે મહેસાણામાં કુલ 4 સ્મશાન ગૃહો કાર્યરત છે. શાસકોને આશા છે કે આ વ્યવસ્થા બાદ સ્થિતિ સુધરશે. અને વધુ નવું કોઇ સ્મશાન નહીં બનાવવું પડે.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">