મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત, બે વ્યકિતના ઘટના સ્થળે મોત

ગુજરાતમાં મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:13 AM

ગુજરાતમાં મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં એક કારનું ટાયર ફાટતા સામે આવતી કાર સામે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.. ઉલ્લેખનીય છે કે બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક કારમાં સવાર દીકરીના માતા અને ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જેને લઈને પરીવારમાં શોક વ્યાપ્યો છે.

આ ઉપરાંત આજે ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધાણેટી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ડમ્પર ટકરાતા બંને વાહનોના આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનાના બંને વાહન ચાલકો દાઝી જતાં તેમના મૃત્યુ થયા છે. જો કે રોડ પર જ આગ લાગતા ખાનગી ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો . જ્યારે આ દુર્ઘટનાને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે આંદોલન પોલીસ કર્મીઓને ભારે પડ્યું, કાર્યવાહી શરૂ કરાઇ

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">