વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

મહેસાણા જિલ્લાના વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક ટુ વ્હીલર સવાર પેટ્રોલ પંપમાંથી પેટ્રલ પુરાવીને જેવો બહાર નિકળ્યો આ સમયે પાછળથી પૂરઝડપે આવતી કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટુ વ્હીલર ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ હિટ એન્ડ રનની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં બેંક બહાર થઈ રૂપિયા 20 લાખની લૂંટ, જુઓ CCTV

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Published On - 11:44 am, Tue, 17 September 19

Click on your DTH Provider to Add TV9 Gujarati