Gujarati News » Gujarat » Mehsana na kadi detroj road ni balasar canal najik medical waste no jaaher ma nikaal
મેહસાણાના કડી દેત્રોજ રોડ પર બલાસર કેનાલની નજીક મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી
મેહસાણાના કડી દેત્રોજ રોડ પર બલાસર કેનાલની નજીક PPE કીટને બેજવાબદારી પૂર્વક ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. મેડીકલ વેસ્ટનો કોરોના કાળમાં આ રીતે જાહેરમાં નિકાલ કરી દેનારા સામે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.