ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા વિસ્તારો માટે સારા સમાચાર, ડેમ 100 ટકા ભરાયો હવે પાણીની નહીં રહે અછત

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા શહેરો અને ગામડાઓ માટે સારા સમાચાર છે. ધરોઇ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની અછત નહીં પડે. હાલ ધરોઈ ડેમની જળસપાટી 622.01 ફૂટ થઈ છે જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ પર છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા વિસ્તારો માટે સારા સમાચાર, ડેમ 100 ટકા ભરાયો હવે પાણીની નહીં રહે અછત
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 1:41 PM

ધરોઇ ડેમમાંથી પાણી મેળવતા શહેરો અને ગામડાઓ માટે સારા સમાચાર છે. ધરોઇ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની અછત નહીં પડે. હાલ ધરોઈ ડેમની જળસપાટી 622.01 ફૂટ થઈ છે જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ પર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">