MEHSANA : ઊંઝામાં ઉમિયા ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

નોંધનીય છેકે ઊંઝામાં ઉમિયા માતાજી પાટીદારોનો કુળદેવી છે. ત્યારે દરેક પાટીદાર પરિવાર માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. નવા વર્ષ નિમિતે પટેલ પરિવારો માતાજીના આર્શીવાદ મેળવી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 4:28 PM

મહેસાણાના ઊંઝામાં ઉમિયા ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા છે. અને મોટાભાગના કડવા પાટીદારો ઉમિયા માતાના દર્શનથી જ નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. જેને પગલે ગઈકાલથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો વધી ગયો છે.

નોંધનીય છેકે ઊંઝામાં ઉમિયા માતાજી પાટીદારોનો કુળદેવી છે. ત્યારે દરેક પાટીદાર પરિવાર માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. નવા વર્ષ નિમિતે પટેલ પરિવારો માતાજીના આર્શીવાદ મેળવી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હાલ ઊંઝાના ઉમિયાધામમાં માનવ મહેરામણ છલકાયું છે. અને, અહીં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી છે. છેલ્લા બે વરસથી કોરોના મહામારીને પગલે ઊંઝા માતાજીના મંદિરમાં ભક્તો આવી શકતા ન હતા. પરંતુ, આ વરસે કોરોના મહામારીમાં રાહતને પગલે ગુજરાતના લોકો પ્રવાસે નીકળી પળ્યા છે. અને, ઠેરઠેર ગુજરાતીઓની ભીડ છલકાઇ રહી છે.

હાલ ગુજરાતના દરેક યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહયાં છે. જેમાં અંબાજી, પાવાગઢ ખાતે પણ માતાજીના દર્શાનાથે ભક્તોનો ધસારો અવિરત આવી રહ્યો છે. અને, મંદિરમાં સવારથી સાંજ સુધી માનવમહેરામણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

આ પણ વાંચો : Google Scholarship: Google ગર્લ સ્ટુડન્ટ્સને શિષ્યવૃત્તિ મેળવવાની શ્રેષ્ઠ તક આપી રહ્યું છે, જાણો કેવી રીતે કરવી અરજી

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">