રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી, 2 અને 3 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે : હવામાન વિભાગ

આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં […]

રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી, 2 અને 3 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે : હવામાન વિભાગ
ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Jan 01, 2021 | 7:58 PM

આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હવામાન વિભાગે નવા વર્ષની શરૂઆતમાં જ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ લઈને આવશે. ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોમાં હિમ પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધશે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">