નકલી ડીવાયએસપી બનીને લોકો પાસે પૈસા પડાવતો યુવક ઝડપાયો, અમદાવાદથી કરાઈ ધરપકડ

અમદાવાદના શહેર કોટડા પોલીસે એક નકલી પોલીસ બનીને લોકોને ચૂનો લગાવનારા યુવકની ધરપકડ કરી છે. શહેર કોટડા પોલીસે આ યુવકને રંગેહાથે અમદાવાદના મેમ્કો ચાર રસ્તાં પાસેથી દબોચી લીધો હતો. આ યુવાન પોતે નકલી પોલીસ વર્દીમાં ડીવાયએસપી બની જતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. લોકો પાસેથી પૈસા પડાવનાર નકલી પોલીસ અંતે સાચી પોલીસના હાથમાં […]

નકલી ડીવાયએસપી બનીને લોકો પાસે પૈસા પડાવતો યુવક ઝડપાયો, અમદાવાદથી કરાઈ ધરપકડ
TV9 WebDesk8

|

Jun 07, 2019 | 5:55 PM

અમદાવાદના શહેર કોટડા પોલીસે એક નકલી પોલીસ બનીને લોકોને ચૂનો લગાવનારા યુવકની ધરપકડ કરી છે. શહેર કોટડા પોલીસે આ યુવકને રંગેહાથે અમદાવાદના મેમ્કો ચાર રસ્તાં પાસેથી દબોચી લીધો હતો. આ યુવાન પોતે નકલી પોલીસ વર્દીમાં ડીવાયએસપી બની જતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. લોકો પાસેથી પૈસા પડાવનાર નકલી પોલીસ અંતે સાચી પોલીસના હાથમાં આવી જ ગયો છે.

આ પણ વાંચો:  બલિદાન બેજના લોગો સાથે ધોની મેદાન પર નહીં ઉતરી શકે, ICCએ ના આપી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati