VIDEO: જીમના બહાને જુગાર રમતી પત્નીએ 12 લાખ રૂપિયાનું દેવાળુ ફૂંક્યું, પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં જુગારની લત લાગેલી એક મહિલા 12 લાખ રૂપિયા હારી ગઈ. હવે તે રૂપિયા ભરવા તેણે તેના ઘરેથી ઘરેણાં લઈ એક ફાઈનાન્સ કંપની પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા. પતિ અને સાસરિયાંને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એક મહિલા 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા પહોંચી.   Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો […]

VIDEO: જીમના બહાને જુગાર રમતી પત્નીએ 12 લાખ રૂપિયાનું દેવાળુ ફૂંક્યું, પોલીસે કરી ધરપકડ
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 10:14 AM

રાજકોટમાં જુગારની લત લાગેલી એક મહિલા 12 લાખ રૂપિયા હારી ગઈ. હવે તે રૂપિયા ભરવા તેણે તેના ઘરેથી ઘરેણાં લઈ એક ફાઈનાન્સ કંપની પાસે ગીરવે મૂકી પૈસા લીધા હતા. પતિ અને સાસરિયાંને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે એક મહિલા 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા પહોંચી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહિલાના પતિ અંકિત ભીમાણીએ તેની પત્ની એકતા વિરૂદ્ધ રાજકોટના ભક્તિનગરમાં ફરિયાદ નોંધાવી છે. પતિનો આરોપ છે કે, પત્ની જિમના બહાને રોજ 10:30 વાગ્યે ઘરેથી નીકળતી હતી અને બપોરે 1.30 વાગ્યે ઘરે પાછી ફરતી હતી. આ દરમિયાન તે ક્લબમાં જુગાર રમતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જુગારની લતમાં ઘરેણાં ચોરી ગિરવે મૂક્યાં

અંકિતનું કહેવું છે કે શરદ મહિનાની આઠમના દિવસે એકતા ઘરમાં કોઈને પણ કહ્યા વગર પિયર જતી રહી હતી. નોમના દિવસે એક મહિલા ઘરે આવી જેણે કહ્યું કે, એકતા જુગારમાં 11 લાખ રૂપિયા હારી ગઈ છે અને તે એ રૂપિયા લેવા આવી છે. અમે તેને કહ્યું કે, અમને આ અંગે કંઈ ખબર નથી. એકતા અમને કહ્યા વગર પિયર જતી રહી છે, તેની પાસે જઈને પૈસા માંગો તો મહિલા જતી રહી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તિજોરી તપાસતા ખબર પડી જુગારની લત વિશે

એકતાની જુગારની લત વિશે ખબર પડતાં માતા રંજનાબેને ઘરની તિજોરી ખોલી ઘરેણાં તપાસ્યાં તો સોનાનો હાર, વીંટી સહિત 5.60 લાખ રૂપિયાના ઘરેણાં ગાયબ હતાં. એકતાને ફોન કરી આ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે જુગારમાં હારેલી રકમ ભરવા માટે તેણે ઘરેણાં ચોર્યાં હતાં. ત્યારે એકતાના પતિ અંકિતનું કહેવું છે કે, અમને તેના પર જરા પણ શક નહતો. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પરિવારના સભ્યો સાથે પણ દગો કર્યો છે. આ જ કારણે હવે હું તેને મારી સાથે રાખવા ઈચ્છતો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: સુરતની જાણીતી સંઘવી એક્સપોર્ટ ઈન્ટરનેશનલ પ્રા.લી. કંપનીને બેંકની નોટિસ, 822 કરોડ રૂપિયાની વસુલાત અંગે BOI બેંકે આપી નોટિસ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">