લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના રાજકોટમાં ધરણાં

લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટમાં એકત્ર થયા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જંગી જાહેર સભાને સંબોધવામાં આવી. આ સભા બાદ મોરબી રોડથી કલેકટર કચેરી સુધી જંગી રેલી નિકળશે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીને પોલીસે મંજૂરી આપી નથી. ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા […]

લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના રાજકોટમાં ધરણાં
TV9 Webdesk12

|

Jan 08, 2020 | 9:58 AM

લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટમાં એકત્ર થયા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જંગી જાહેર સભાને સંબોધવામાં આવી. આ સભા બાદ મોરબી રોડથી કલેકટર કચેરી સુધી જંગી રેલી નિકળશે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીને પોલીસે મંજૂરી આપી નથી. ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો છેલ્લા એક મહિનાથી આંદોલન કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ મામલે બંને સંગઠનના આશરે 25 જેટલા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati