‘ક્યાર’ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી […]

'ક્યાર' વાવાઝોડાની અસરથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 2:11 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના નવરંગપુરા, લો ગાર્ડન, વેજલપુર, સેટેલાઇટ, શ્યામલ, પાલડી અને એસ.જી હાઈવે પર ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ખોખરા, હાટકેશ્વર, સી.ટી.એમ, અમરાઈવાડી, વસ્ત્રાલ, રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલુપુર, સારંગપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">