મહીસાગરના લુણાવાડામાં પહેલા વરસાદે જ પાલિકાની પોલ ખુલી, વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પંચમહાલનાં મહીસાગર, લુણાવાડામાં પણ ભારે વરસાદ પડતા માંડવી, ગણપતિમંદિર, હાટડિયા બજાર જેવા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી હતી. થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી ગઈ હતી.વાહનચાલકો માટે ખાસ મુશ્કેલી સર્જાઈ હતી કેમ કે પાણી ભરાઈ જતા તેમણે થોડો […]

મહીસાગરના લુણાવાડામાં પહેલા વરસાદે જ પાલિકાની પોલ ખુલી, વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
http://tv9gujarati.in/mahisagarna-luna…ar-paani-bharaya/
Follow Us:
| Updated on: Jun 04, 2020 | 12:30 PM

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પંચમહાલનાં મહીસાગર, લુણાવાડામાં પણ ભારે વરસાદ પડતા માંડવી, ગણપતિમંદિર, હાટડિયા બજાર જેવા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી હતી. થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા પાલિકાની પોલ ખુલી ગઈ હતી.વાહનચાલકો માટે ખાસ મુશ્કેલી સર્જાઈ હતી કેમ કે પાણી ભરાઈ જતા તેમણે થોડો સમય થોભવાની ફરજ પડી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">