મહીસાગર જિલ્લાના જંગલોમાં ભીષણ આગ, અનેક વૃક્ષો બળીને ખાખ

Mahisagar  જિલ્લાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. લુણાવાડા તાલુકાના લીંબોદ્રાના જંગલોમાં આગ લાગતા અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

Mahisagar  જિલ્લાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. લુણાવાડા તાલુકાના લીંબોદ્રાના જંગલોમાં આગ લાગતા અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર દૂરથી જ તેના ધૂમાડા જોઈ શકાતા હતા.