મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર, લાભ પાંચમથી અન્ન અને નાગરિક પુરવઠા નિગમ શરૂ કરશે મગફળીની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાનો રહેશે ભાવ
મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ટેકાના ખરીદી. આ ખરીદી લાભ પાંચમથી શરૂ કરી દેવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. Web Stories […]
મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ટેકાના ખરીદી. આ ખરીદી લાભ પાંચમથી શરૂ કરી દેવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાના ભાવે મગફળી ખરીદવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો