LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને આપ્યો આ જવાબ
LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને જવાબ રજૂ કર્યો છે. સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે નવો જીઆર એટલે કે 1-8-2018નો પરિપત્ર હાલ અમલમાં નહીં લેવાય. આંદોલનોનો સુખદ અંત આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરવામાં આવશે. આ પણ વાંચોઃ ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણીમાં વધુ એક […]
LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને જવાબ રજૂ કર્યો છે. સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે નવો જીઆર એટલે કે 1-8-2018નો પરિપત્ર હાલ અમલમાં નહીં લેવાય. આંદોલનોનો સુખદ અંત આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણીમાં વધુ એક મોરચો ખુલ્યો…TAT પાસ ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
