સુરતમાં લવ જેહાદનો કિસ્સો! મલિકે રાહુલ બની 17 વર્ષની કિશોરીને ફસાવી કર્યું અપહરણ, જાણો વિગત

Surat: શહેરમાં લવ જેહાદની કલમ હેઠળ કેસ નોંધાયો છે. આરોપી મલિક મોહમદ કાપડના ખાતામાં નોકરી કરે છે. ત્યારે રાહુલ બનીને તેણે કિશોરીને ફસાવી હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:00 AM

સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો ગુનો નોંધાયો છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી લઈ ગયો હતો. આ ગંભીર મામલે પોલીસે અપહરણની સાથે લવ-જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીને પકડી કિશોરીને છોડાવી હતી. આરોપી મલિક મોહમદ ભૈયાનગરના નારાયણ નગરમાં રહે છે અને આ જ વિસ્તારમાં કાપડના ખાતામાં નોકરી કરે છે.

સોશયલ મીડિયામાં યુવકે ખોટુ નામ “રાહુલ” ધારણ કરી 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે પોતાના હાથ પર રાહુલ નામનું ટેટુ પણ દોરાવ્યું હતું. એટલું જ નહી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી તેણીનું અપરહણ કરી ગયો હતો. અને બાદમાં ફાર્મ હાઉસ પર લઇ જઈ કિશોરી સાથે તેણે શારીરિક સબંધ પણ બાંધ્યા હતા. ત્યારબાદ સગીરાને મુસ્લિમ અંગીકાર કરવા મજબુર કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાઈબીજના દિવસે માધવપુર દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ, પરંપરા પર પ્રતિબંધથી સ્થાનિકોમાં રોષ

આ પણ વાંચો: કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ ઘટાડ્યો? કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે?

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">