Rajkot: શહેરમાં રસીકરણ માટે લાગી લાંબી લાઇનો, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો લાઇનમાં લાગ્યા

રાજ્યમાં કોરોનાની રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં રસી આપતા કેમ્પમાં સવારથી જ લાંબી લાઇનો જોવા મળી રહી છે.

| Updated on: Mar 24, 2021 | 12:30 PM

રાજ્યમાં કોરોનાની રસી લેવા માટે લોકોમાં ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં રસી આપતા કેમ્પમાં સવારથી જ લાંબી લાઇનો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો લાઇનમાં લાગ્યા હતા અને રસી અપાવી હતી. લગભગ તમામ વોર્ડમાં આ જ સ્થિતિ છે, જ્યાં કતારો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પણ કર્મચારીઓની સંખ્યા વધારીને રસીકરણનના અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">