Local Body Poll 2021: દલિત સમાજને ટિકિટ ન મળતા રોષ, હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં લાગ્યા ભાજપ વિરોધી બેનરો

Ahmedabad મનપાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ શહેરના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ભાજપ વિરોધી બેનર જોવા મળ્યા.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 20, 2021 | 11:41 PM

Local Body Poll 2021: Ahmedabad મનપાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ શહેરના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ભાજપ વિરોધી બેનર જોવા મળ્યા. જેમાં દલિત સમાજની વસ્તી વધુ હોવા છતાં ભાજપે ટિકિટ ન ફાળવતા સમાજમાં વિરોધની લાગણી ફેલાઈ છે. બેનરમાં દર્શાવવામાં આવ્યું છે કે ભાજપની દલિત વિરોધી નીતિને પગલે મનપાની ચૂંટણીમાં દલિત સમાજના લોકો કોંગ્રેસને મત આપશે. જોકે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ભાજપ વિરોધી બેનરો લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

 

 

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું, 11 ગેસ સિલિન્ડર સહિત રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">