Local Body Poll 2021: રાજ્યમાં પંચાયત ચૂંટણીનાં ઉમેદવારપત્રોની આજે થશે ચકાસણી

Local Body Poll 2021: આગામી 28 ફેબ્રુઆરીના દિવસે તાલુકા-જિલ્લા અને નગરપાલિકા ચૂંટણી છે.  ચૂંટણીને લઈને ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 15, 2021 | 12:05 PM

Local Body Poll 2021: આગામી 28 ફેબ્રુઆરીના દિવસે તાલુકા-જિલ્લા અને નગરપાલિકા ચૂંટણી છે.  ચૂંટણીને લઈને ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.  જેને લઈને આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 17 ફેબ્રુઆરીના દિવસે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">