દારૂની ગોલમાલ! કડી નજીકની કેનાલમાંથી દારૂની બોટલો મળી આવી
મહેસાણાના કડી પોલીસ મથકમાંથી દારૂનો જથ્થો ગાયબ થવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કડી નજીકની કેનાલમાંથી દારૂની બોટલો મળી આવી. NDRFના ગોતાખોરો 15થી 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતર્યા અને ભારે જહેમત બાદ દારૂની બોટલો શોધી કાઢી. મહત્વનું છે કે પોલીસ, ગાંધીનગર SPની ટીમની સાથે NDRF, SDRFની ટીમ દારૂનો ગાયબ જથ્થો શોધવા કામે લાગી હતી. […]
મહેસાણાના કડી પોલીસ મથકમાંથી દારૂનો જથ્થો ગાયબ થવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કડી નજીકની કેનાલમાંથી દારૂની બોટલો મળી આવી. NDRFના ગોતાખોરો 15થી 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતર્યા અને ભારે જહેમત બાદ દારૂની બોટલો શોધી કાઢી. મહત્વનું છે કે પોલીસ, ગાંધીનગર SPની ટીમની સાથે NDRF, SDRFની ટીમ દારૂનો ગાયબ જથ્થો શોધવા કામે લાગી હતી. મહત્વનું છે SPએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં કડીના પીઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓ કયાં ગયા છે, તેની કોઈ માહિતી નથી અને તેમનો ફોન પણ 2 દિવસથી બંધ આવી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો