અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા […]

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 11:05 AM

અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા વનવિભાગ ચિંતામાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">